
દોસ્તો લગ્ન કર્યા બાદ અભિનેત્રી કિયારા અડવાણી પોતાના સસુરાલ દિલ્લી પહોંચી ગઈ છે થોડાક ટાઈમ પહેલા એ સિદ્ધાર્થના હાથોમાં હાથ નાખીને દિલ્લી એરપોર્ટ પરથી બહાર નીકળ્યા.
આ દરમિયાન બંને ટ્રેડિશનલ લૂકમાં જોવા મળ્યા જ્યાં કિયારા અડવાણી લાલ સૂટ, હાથમાં બંગડીઓ અને માંગમાં સિંદૂર પહેરેલી જોવા મળી હતી. તો ત્યાં સિદ્ધાર્થ મલ્હોત્રા પણ લાલ કુર્તા-પાયજામામાં જોવા મળ્યો હતો.
કપલની પરંપરાગત સ્ટાઈલ જોઈને ચાહકોએ પણ તેમના ખૂબ વખાણ કર્યા સિદ્ધાર્થ અને કિયારાએ પાપારાઝીઓને લગ્નની મીઠાઈઓ પણ ખવડાવી હતી.
છેલ્લા દિવસે, બંને જેસલમેરથી સીધા તેમના દિલ્હીના ઘરે પહોંચ્યા, જ્યાં પરિવારે નવા પરિણીત યુગલનું ભવ્ય સ્વાગત કર્યું. આને લગતો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
Leave a Reply