ગુજરાતનાં બંને મશહૂર સિંગર ગીતા રબારી અને કિંજલ દવેમાં કોણ નંબર વન છે, જાણો…

Kinjal Dave vs Geeta Rabari

દોસ્તો આજે આપણે ગુજરાતનાં મશહૂર સિંગર ગીતા રબારી અને કિંજલ દવેમાં કોણ નંબર વન છે તેના વિશે જાણીશું ગીતાબેન રબારીનો જન્મ કચ્છ જિલ્લાના ટપ્પર ગામમાં થયો હતો અને કિંજલ દવેનો જન્મ પાટણ જિલ્લાના જશનપુરા ગામમાં થયો હતો.

પરિવાર વીશે વાત કરીએ તો ગીતા બેન રબારીના પિતાનું નામ કાનજીભાઇ રબારી અને માતાનું નામ વીજુબેન રબારી છે કિંજલ દવેના પિતાનું નામ લલિત ભાઈ દવે અને માતાનું નામ ભાનુબેન દવે છે.

હવે ઉંમર વિશે વાત કરીએ તો ગીતાબેનની ઉંમર 25 વર્ષ છે જ્યારે કિંજલ દવેની હાલની ઉંમર 23 વર્ષ છે અભ્યાસની વાત કરીએ તો ગીતાબેન માટર 10 મુ ધોરણ સુધી ભણેલા છે જ્યારે કિંજલ દવે કોલેજ સુધી ભણેલી છે.

ગીતા બેન રબારી અને કિંજલ દવે બંને પરણિત છે બંનેના ફેન ફોલવિંગની વાત કરીએ તો ગીતા બેનના ઇન્સ્ટાગ્રામ પર લગભગ 25 લાખ ફોલોવર્સ છે જ્યારે કિંજલ દવેના 26 લાખ આસપાસ ફોલોવર્સ છે.

બંનેના યુટ્યુબ ચેનલની વાત કરીએ તો ગીતાબેનના ચેનલ પર લગભગ 14 લાખ ફોલોવર્સ છે જ્યારે કિંજલ દવેના યુટ્યુબ ચેનલ પર 12 લાખ ફોલોવર્સ છે હવે બંનેના કાર કલેક્શન વિષે જાણીએ તો ગીતા રબારીના કાર કલેક્શનની વાત કરીએ તો સ્વિફ્ટ અને ઈનોવા કાર છે જયારે કિંજલ દવે પાસે મર્સિડીઝ અને ઈનોવા જેવી કાર છે.

બંનેની ઇન્કમની વાત કરીએ તો તે તેમના લાઈવ પ્રોગ્રામના આધારે લે છે તો દોસ્તો આ માહિતી પરથી બંને સિંગરમાંથી કોણ વધુ પોપ્યુલર લાગે છે કોમેન્ટમાં જણાવો.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*