
આપણે જાણીએ છીએ કે ટ્રેનમાં મુસાફરી કરતાં સમયે ગણા બધા એવા લોકો હોય છે કે જે પૈસાની માંગણી કરે છે આના કારણે લોકો મોઢા ફેરવી લે છે પરંતુ હાલમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે.
કહેવામા આવે છે કે કિન્નરોએ ટ્રેનમાં જતી મહિલાની ખૂબ જ મોટી મદદ કરી હતી અને બાળકનો જન્મ કરાવ્યો હતો એક ગર્ભવતી મહિલા પોતાના પતિ સાથે ટ્રેનમાં હાવડા પટનામાં મુસાફરી કરી રહી હતી.
આ દરમિયાન મહિલાને પીડા ઉપડી હતી આના કારણે ત્યાં હાજર કિન્નરો મહિલાની મદદ માટે આવી પોહોચ્યા હતા આના કારણે પતિને મોટી મદદ મળી હતી.
હાલમાં કિન્નરોએ માનવતાનું એક મોટું ઉદાહરણ પૂરું પાડ્યું છે જ્યારે મહિલાની પીડા ઉપડી ત્યારે કિન્નરોએ આવીને મોટી મદદ આપી હતી અને આ મદદ આપવા બદલ તેમને પૌસા પણ નથી લીધા.
Leave a Reply