રસ્તા પર જતાં શરૂ બાઈકમાં રોમાન્સ કરતાં યુવકને પકડી પોલીસે લીધો ક્લાસ, બાઇક પણ હતી ચોરીની ને કરતાં હતા આવા કામ…

બાઇક પર ખુલ્લેઆમ રોમાન્સ કરતાં પોલીસે ધરપકડ કરી લીધો ક્લાસ
બાઇક પર ખુલ્લેઆમ રોમાન્સ કરતાં પોલીસે ધરપકડ કરી લીધો ક્લાસ

શનિવારના રોજ એક વિડીયો વાઇરલ થયો હતો જેમાં શરૂ બાઇક પર યુવક અને યુવતી સરેઆમ રોમાન્સ કરી રહ્યા હતા વિડીયો વાઇરલ થયા બાદ પોલીસે બંનેની ધરપકડ કરી છે.

અને ધરપકડ થયા બાદ પોલીસે આ બંનેની ખુલ્લેઆમ ક્લાસ લગાવી હતી યુવક પર નંબર પ્લેટ વગર બાઇક ચલાવવાની અને અશ્લીલતા ફેલાવવાના કલમો હેઠાણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

હવે આ વાઇરલ વિડીયો સોશિયલ મીડિયાની અંદર ટ્રેન્ડ કરી રહ્યો છે આ વિડીયો મધ્યપ્રદેશનો છે જેમાં યુવક અને યુવતી ઊંધા ફરીને શરૂ બાઇક પર ખુલ્લેઆમાં રોમાન્સ કરે છે.

આ સાથે આ બંને નંબર પ્લેટ વગરની બાઇક ચલાવતા હતા આ બાદ પોલીસે તપાસ શરૂ કરીને આ બંનેની ધરપકડ કરી હતી કહેવામા આવે છે કે યુવકે દોઢ લાખની બાઇક માત્ર 9 હજારમાં ખરીદી હતી જે ચોરીની બતાવવામાં આવે છે.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*