જાણો બાગેશ્વરમાં પોતાનું નામ બનાવનાર ધીરેન્દ્ર શાસ્ત્રી પાસે કેટલી સંપત્તિ છે, વૈભવી જીવન જીવે છે ધીરેન્દ્ર શાસ્ત્રી…

જાણો ધીરેન્દ્ર શાસ્ત્રીની કુલ સંપત્તિ વિષે, જીવે છે વૈભવી જીવન
જાણો ધીરેન્દ્ર શાસ્ત્રીની કુલ સંપત્તિ વિષે, જીવે છે વૈભવી જીવન

હાલમાં આપણે ભારતમાં પોતાનું નામ બનાવનાર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી વિષે વાત કરવાના છીએ ગણા બધા લોકોએ ધીરેન્દ્ર શાસ્ત્રી બાબા પર ગણા બધા આરોપો લગાવ્યા છે આજે આપણે ધીરેન્દ્ર શાસ્ત્રીની કુલ સંપત્તિ વિષે વાત કરવાના છીએ.

બાઘેશ્વરધામા હાલમાં એક મોટું ધામ છે જેમાં ધીરેન્દ્ર શાસ્ત્રીને લોકો ખૂબ જ માને છે ધીરેન્દ્ર શાસ્ત્રીનો જન્મ 4 જુલાઇ 1986ના રોજ મધ્યપ્રદેશમાં થયો હતો તેમના દાદા પણ ભક્તિમાં ખૂબ જ મગ્ન રહેતા હતા હાલમાં ધીરેન્દ્ર શાસ્ત્રી ખૂબ જ મશહૂર થઈ ગયા છે.

આજે બાગેશ્વરધમમાં ધીરેન્દ્ર શાસ્ત્રીને મળવા માટે હજારો લોકો આવે છે પ્રાપ્ત માહિતી અનુસાર ધીરેન્દ્ર શાસ્ત્રી પાસે 20 કરોડથી પણ વધારે સંપાતી મૌજૂદ છે આ સાથે ધીરેન્દ્ર શાસ્ત્રી પાસે કરોડો લોકો આવે છે.

ધીરેન્દ્ર શાસ્ત્રી પાસે ટોયોટા જેવી ખૂબ જ મોઘી મોઘી ગાડીઓ છે આ સાથે ફોર્ચ્યુનાર જેવી પણ ગાડીઓ છે આ સાથે ઇનોવા જેવી પણ ગાડીઓ છે તેમણે સિક્યુરિટી માટે પોલીસ પણ મૌજૂદ છે ધીરેન્દ્ર શાસ્ત્રીનું ઘર એક સાધારણ છે.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*