
હાલમાં આપણે તારક મહેતામાં શું મચાવનાર બબીતાજી મુનમૂન દત્તા વિષે વાત કરવાના છીએ કહેવામા આવે છે કે મુનમૂન દત્તા ભારતીય અભિનેત્રી છે તેમણે ભારતીય ટેલીવિઝન સિરિયલ હમ સબ બારાતીમાં રોલ નિભાવયો હતો.
મુનમૂન દત્તાનો જન્મ 28 સપ્ટેમ્બર 1987ના રોજ દુર્ગાપુર પશ્ચિમ બંગાળમાં થયો હતો આ સાથે તેમણે પોતાના કરિયરની શરૂઆત મોર્ડન સ્વરૂપે કરી હતી આ બાદમાં તેમણે વર્ષ 2008માં તારક મહેતા શોમાં કિરદાર મળ્યો આ બાદમાં જોતજોતામાં આજે અભિનેત્રનું મોટું નામ બની ગયું છે.
કહેવામા આવે છે કે હાલમાં અભિનેત્રી મુનમૂન દત્તાનો કોઈક બોયફ્રેંડ છે જેના વિષે તે ખુલાસો કરતી નથી મુનમૂન દત્તાના ભાઈ દીપજ્યોતિ દાસ તેઓ પણ એક્ટિંગ કરિયરમાં નામ ધરાવે છે તમને જણાવી દઈએ કે બબીતાજી નાનપણમાં ડોક્ટર બનવાની ઈચ્છા ધરાવતી હતી.
મુનમુન દત્તાની કુલ સંપત્તિ વિષે વાત કરીએ તો મુનમુન દત્તા એક એપિસોડ માટે 35 થી 50 હજાર રૂપિયા ચાર્જ કરે છે જો તેનો મહિનો પગાર જોવામાં આવે તો તે 7 થી 10 લાખ રૂપિયાની વચ્ચે હશે તેમની કુલ સંપત્તિ 2 મિલિયન ડોલર એટલે કે 14 કરોડ રૂપિયા છે.
Leave a Reply