
હાલના સમયના અંદર અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે જેમાં પાણીપુરી વેચનાર આજે પાઇલોટ બનવા જઈ રહ્યો છે કહેવામા આવી રહ્યું છે કે રવિકાંતના પિતા પાણીપુરી વેચતા હતા.
આ સાથે રવિકાંતે નાનપણથી જ પલોટ બનવાનું સપનું જોયું હતું જેને સાચું સાબિત કરવા માટે તેને પોતાની આખી મહેનત લગાવી દીધી હતી આ સાથે રવિકાંત તૈયારીની સાથે પાણીપુરી પણ વેચતો હતો.
આને લઈને રવિકાંતના માતા પિતા ઇચ્છતા હતા કે રવિકાંત ભણે અને તે એક મોટો વ્યક્તિ બને માતા પિતાએ પણ રવિકાંતના સપના પૂરા કરવા માટે દરેક રીતે મદદ કરી હતી.
આજે બધા લોકો રવિકાંત સાથે ફોટો પડાવી રહ્યા છે કારણકે આજે રવિકાંતનું પાઇલોટમા સિલેકશન થઈ ગયું છે રવિકાંતને આ સપનું પૂરું કરવામાં 4 વર્ષ લાગી ગયા હતા.
Leave a Reply