
હાલમાં આપણે ખજૂરભાઈની લવ લાઈફ વિષે વાત કરવા જઈ રહ્યા છીએ આ બંનેની જોડીએ આખા ગુજરાતને ગાંડું કર્યું છે આજે દરેક લોકો ખજૂરભાઈને જાણે જ છે.
ત્યારે હાલમાં મીનાક્ષી દવે અને ખજૂરભાઈના સંબંધો વિષે આપણે વાત કરવાના છીએ કે આ બંને કઈ રીતે એકબીજાના સંપર્કમાં આવ્યા થોડા સમય પછી આ બંને લગ્નના બંધનમાં પણ બંધાશે.
કહેવામા આવે છે કે મીનાક્ષી દવે પહેલા અમદાવાદ ખેડીલા કંપનીમાં નોકરી કરતાં હતા ત્યારે કામ અર્થે તેઓ પોતાના ગામે જતાં હતા ત્યારે મીનાક્ષી બહેન દોલતી ગામે ગયા હતા.
ત્યારે જ ખજૂરભાઈ પણ દોલતી ગામે આવ્યા હતા આ બાદ મીનાક્ષી બહેને ખજૂરભાઈ સાથે ફોટા પડાવ્યા હતા આ દરમિયાન બંને વચ્ચે કઈ જ વાત થઈ ન હતી.
જ્યારે મીનાક્ષીનો પરિવાર હનુમાનના દર્શન કરવા માટે ગયો હતો અને ખજૂરભાઈનો પરિવાર પણ ત્યાં પોહોચ્યો હતો આ બંનેના પરિવાર વચ્ચે નંબરોની આપલે થઈ હતી અને આ બાદ બંનેની સગાઈ પણ થઈ હતી.
Leave a Reply