આજે પણ હવામાં લટકેલા છે આ ચમત્કારિક પથ્થર, જાણો આ ચમત્કારિક પથ્થર પાછણનું અસલી રહસ્ય…

જાણો આ ચમત્કારિક પથ્થર પાછણનું અસલી રહસ્ય
જાણો આ ચમત્કારિક પથ્થર પાછણનું અસલી રહસ્ય

હાલમાં હવામાં લટકતા પથ્થર જોવા મળ્યા છે જેને જોયા બાદ કોઈને આખો યકીન નથી કરી શકતી પરંતુ શું તમે જાણો છો કે આ પથ્થર પાછણ નું અસલી રહસ્ય શું છે ચાલો આગળ ટેન વિષે વાત કરીએ.

હાલમાં બે પથ્થર છે જે હવામાં ચમત્કારિક રીતે લટકી રહ્યા છે હાલમાં લોકોમાં આના વિષે જાણવાની ઉતસુખતા જાગી ઉઠી છે કહેવામા આવી છે કે આ પથ્થર છેલ્લા 1400 વર્ષથી હવામાં લટકેલા છે કેટલાક લોકો કહી રહ્યા છે કે મોહમ્મદ મુસતુફાએ આ પથ્થર 1400 વર્ષ પહેલા બાંધ્યા હતા.

વિડિયોમાં દોરીથી બાંધેલા બે પથ્થર જોવા મળે છે જેમાં એક પથ્થર નીચે જમીન પર છે આ દરમિયાન પથ્થર ના બાજુમાં એક વ્યક્તિ ઉભેલો જોવા મળે છે જ્યારે વિડીયો આગળ વધે છે ત્યારે ગણી ગાડીઓ પણ જોવા મળે છે.

આ વિડીયો શેર કરતાં લખ્યું હતું કે 1400 વર્ષ પહેલા મોહમ્મદ મુસતુફાએ બાંધ્યા હતા જે હાલમાં પણ હવામાં ટકેલા છે હાલમાં હવામાં લટકેલા આ પથ્થર એરપોર્ટ નજીકના બતાવવામાં આવે છે અને અરબ દેશનો બતાવમાં આવે છે.

હાલમાં લોકોએ વિડિયોમાં જણાવ્યુ છે કે આ પથ્થરને 1400 વર્ષ પહેલા મોહમ્મદ મુસતુફાએ બાંધ્યા હતા આ સાથે આ પથ્થર ફાઇબરના બનેલા છે અને આના વચ્ચે સળિયો લગાવેલો છે હાલમાં આનો વજન 5 કિલો બતાવવામાં આવી રહ્યો છે કહેવામા આવે છે કે આ પથ્થરને એક મશહૂર મુર્તિકારે બનાવ્યા હતા.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*