
સૌથી પહેલા વાત કરીએ પ્રણવ રાવની હાલમાં જ ચર્ચામાં રહેલી NDTV અને અદાણી સાથે જેનું નામ ચર્ચામાં હતું તે પ્રણવ રાવ છે પ્રણવ રાવે જણાવ્યુ હતું કે NDTV ન ટેક ઓવર કરીને તેમનું મોઢું બંધ કરવા માંગે છે આના કારણે તેમણે NDTV માથી નિવૃત્તિ જાહેર કરી હતી.
બીજા નંબર પર પ્રતિમા પૂરી છે તમને જણાવી દઈએ કે સૌથી પહેલા ન્યૂઝ પ્રતિમા પૂરીએ વાંચ્યા હતા તેમણે સૌથી પહેલા 15 સપ્ટેમ્બર 1959ના રોજ ન્યૂઝ પઢયા હતા આ સાથે પ્રતિમા પૂરીનો જન્મ શિમલામાં થયો હતો જેમને ઇન્દ્રપ્રસ કોલેજમાં જ અભ્યાસ પૂર્ણ કર્યો હતો.
ત્રીજા નંબર પર શોભના જગદીશ છે પોતાની માઇલના કારણે શોભના ટીવી જગતમાં ફેમસ થઈ ગઈ હતી તેમણે જોઈને દરેક લોકોમાં ભારે જાગૃતિ ફેલાતી હતી સોંગ અને જાદુની મામલમાં શોભના જગદીશ ખૂબ જ આગળ હતી.
ચોથા નંબર પર સલમા સુલ્તાન છે સલમા સુલ્તાનની ઓળખ તેમના માથામાં લગાવેલા ગુલાબના કારણે બની હતી જે દિવસે તે માથામાં ગુલાબ ન લગાવે ત્યારે દૂરદર્શન કંપનીમાં લોકો ફરિયાદ કરવા માટે આવતા હતા આ સાથે સલમા સુલ્તાનની સમાચાર આપવાની સ્ટાઈલ પણ લોકોને પસંદ આવતી હતી.
પાંચમા નંબર પર શમ્મી નારંગ છે દૂરદર્શનમાં એક લાખ લોકોએ ફોમ ભર્યા હતા જેમાથી પોતાના અવાજ માટે જાણીતા શમ્મી નારંગનું સિલેકશન થયું હતું હાલના સમયના અંદર શમ્મી નારંગ પત્રકારોને ટ્રેનીંગ આપવાનું કામ કરે છે.
છઠ્ઠા નંબર પર નીલમ શર્મા છે નારી શક્તિ જેવા પુરસ્કાર મેળવનાર નીલમ શર્મા આજે પણ ચર્ચામાં છે નીલમ શર્માએ ન્યૂઝ ચેનલથી સાથે બીજા ગણા બધા શોમાં કામ કરેલું છે માત્ર 50 વર્ષની ઉમરમાં જ કેન્સર થવાને કારણે નીલમ શર્માનું નિધન થઈ ગયું હતું.
સાતમા નંબર પર સુનીત ટંડન છે સુનીત ટંડન કરંટ અવેરના રૂપમાં વધારે જાણીતા છે આ સાથે તેઓ ન્યૂઝની સાતે એક્ટિંગ પણ કરતાં હતા તેમને લગભગ 200 કરતાં વધારે પ્લેસમાં એક્ટિંગ કરી છે.
આંઠમાં નંબર પર નીથી રવિન્દ્રન છે નીથી રવિન્દ્રન DD ન્યૂઝ ચેનલમાં કામ કરે છે નવમા નંબર પર સરલા મહેશ્વરી છે ગણા બધા લોકો સરલા મહેશ્વરી ખૂબ જ તારીફ કરતાં હતા સરલા મહેશ્વરીએ BBC માં કામ કરવાનું શરૂ કર્યું હતું.
દસમા નંબર પર વિનોદ ધૂવા છે તેમના પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા હતા પહેલા તેઓ ઈલેક્ટ્રોનિકનું કામ કરતાં હતા આ સાથે તેમણે હાલમાં ગણા બધા એવોર્ડ મળ્યા છે આગિયારમાં નંબર પર કાવેરી મુખર્જી છે પહેલાના સમયમાં કાવેરી મુખર્જી ન્યૂઝ ચેનલમાં કામ કરતી હતી.
ત્યારે હાલમાં તેમણે IDEVO નામનું અંતર શરૂ કર્યું છે જેમાં તે પબ્લિકને પ્રેજેંનટેશન આપે છે બર્મા નંબર પર અવિનાશ કૌર સરીન છે અવિનાશ કૌર સરીને ન્યૂઝ દરમિયાન લોકો તરફથી ખૂબ જ પ્યાર મળતો હતો તેના બીમાર થવાને કારણે દૂરદર્શનમાં ગણા બધા પત્રો આવ્યા હતા આ સાથે તેમની માથાની બિંદીએ પણ લોકોના દિલ જીતી લીધા હતા.
Leave a Reply