જાણો બૉલીવુડ છોડીને આજે ક્યાં ઘાયબ છે બોલિવુડની આ મહાન અભિનેત્રીઓ, કેટલાકે બ્યુટીપાર્લર તો કેટલાકે ખોલ્યું પ્રોડકશન હાઉસ…

જાણો આજે ક્યાં ગયા છે બોલિવુડની આ હસીનાઓ ?
જાણો આજે ક્યાં ગયા છે બોલિવુડની આ હસીનાઓ ?

હાલના સમયના અંદર બોલિવુડની એક એવી પણ અભિનેત્રી છે જે આજે બોલિવૂડમાથી ઘાયબ છે હાલના સમયના અંદર ઉદીતા ગોસ્વામી બોલિવૂડમાથી ઘાયબ છે શું તમે ક્યારે સંભાળ્યું છે કે જેને પોતાના જ લગ્નમાં ડીજે વગાડયો હોય હાલમાં ઉદીતા ગોસ્વામીએ પોતાના જ લગ્નમાં ડીજે વગાડયો હતો.

કહેવામ આવે છે કે છેલ્લી ફિલ્મ કર્યા બાદ ઉદીતાનું અફેર આશિકના ડાઇરેક્ટર સાથે થયું હતું આ બાદ ઉદીતાએ ડાઇરેક્ટર મોહિત સાથે લગ્ન કરી લીધા હતા આ બાદ ઉદીતા એક્ટિંગ બાદ મુસીકમાં સામેલ થઈ ગઈ હતી.

આ બાદ હાલના સમયના અંદર ઉદીતા મોટો અભિનેત્રી બની ગઈ છે બીજા નંબર પર અભિનેત્રી હર્ષાલી મહોત્રા છે જે સલમાન ખાન સાથે ફિલ્મમાં મુન્ની બનીને કામ કર્યું છે હાલમાં મુન્ની પોતાની યુટ્યુબ ચેનલ બનાવીને ડાન્સ શેર કરે છે.

હાલમાં મુન્નીને ભરતનાટ્યમ શિખતા હોય શકાય છે આનો ફાયદો આવનારી ફિલ્મોમાં જોવા મળશે હવે આપણે એવી અભિનેત્રી વિષે વાત કરવાના છીએ કે જેને બૉલીવુડ છોડીને સામાન્ય જીવન અપનાવી લીધું છે તે અભિનેત્રીનું નામ અનુ અગ્રવાલ છે.

હાલના સમયના અંદર તે મોટિવેશનલ સ્પીચમાં જોવા મળે છે કાર અકસ્માત બાદ અભિનેત્રીની યાદદાસ ચાલી ગઈ હતી ખાલી તેને પોતાનું નામ જ યાદ હતું બિહારના અંદર અભિનેત્રીએ યોગા ક્લાસ કર્યા હતા હાલમાં જ અનુને ઇંડિયન રાઈડલ્સ શોમાં જોવા મળી હતી.

ચોથા નંબર પર અભિનેત્રી સમિરા રેડ્ડી છે આ સાથે આ અભિનેત્રી પર એક ગેમ પણ બનેલી છે ફ્લોપ ફિલ્મથી હેરાન થઈને અભિનેત્રીએ તમિલ ફિલ્મમાં ધૂમ મચાવી હતી આ બાદ પણ આજે સમિરાને હાઉસ વાઈફ બનવું પડ્યું છે.

અભિનેત્રીના નમલરાપક્ષ સાથેના એક ફોટોના કારણે તેને તમિલમાથી દૂર થવું પડ્યું હતું કહેવામા આવે છે કે તમિલિયન પહેલાથી જ શ્રીલંકનના વિરુધ્ધ છે આ કારણે સમિરાએ પતિ સાથે ખુશજીવન પસાર કરવાનું શરૂ કર્યું.

પાંચમા નંબર પર અભિનેત્રી અસિન છે આમિર ખાન સાથે અસીનને સલમાન ખાન સાથે ફિલ્મો મળતી ગઈ હતી જેના કારણે દર્શકોને સલમાન સાથે અસીલનું નામ જોડવામાં આવ્યું હતું આ બાદ અસીને માઇક્રોમેક્સ કંપનીના કો ફાઉન્ડર રાહુલ શર્મા સાથે લગ્ન કરી લીધા હતા.

આ બાદ જ અભોઇનેત્રી પતિ સાથે ખુશ જીવન વિતાવે છે છઠ્ઠા નંબર પર કોઈના મિત્રા છે અભિનેત્રી બોલિવૂડમાથી નીકળીને બ્યુટીપાર્લર ખોલી દીધું છે આ અભિનેત્રીને કોઈ ફિલ્મ ન મળવાને કારણે બ્યુટીપાર્લર ખોલ્યું હતું.

સાતમા નંબર પર ઈશા દેઓલ છે ઈશાનું બોલિવુડમાં કામ કરવું ધર્મેન્દ્રને પસંદ ન હતું આના કારણે તે બોલિવુડમાં લીડ રોલ કરતી હતી આ બાદમાં ઈશા ફિલ્મમાં જોવા ન મળી હતી આંથમાં નંબર પર તનુશ્રી દત્તા છે.

જે આજે યુએસના રસ્તાઓ પર ફરીને જીવન વિતાવે છે પહેલા જ અંદાજમાં પોતાના બોલ્ડ અંદાજને કારણે અભિનેત્રી લોકપ્રિય બની ગઈ હતી થોડા સમય બાદ અભિનેત્રીએ નાના પાટેકર સામે ફરિયાદ કરી હતી આ બાદ અભિનેત્રીને શાંત કરવામાં આવી હતી.

થોડા સમય બાદ હેસ ટુ મોમેન્ટ આવી હતી જેમાં અભિનેત્રીને લાગ્યું કે વાત કરીને કઈક રસ્તો મળશે પરંતુ તેના વિચારણા વિરુધ્ધ થયું આ બાદ અભિનેત્રી પોતાના પરિવાર સાથે યુએસ ચાલી ગઈ નવમા નંબર પર અભિનેત્રી રીમી સિહ છે.

ગણી હિટ ફિલ્મોમાં કામ કર્યા બાદ અભિનેત્રી પાસે મોટી ફિલ્મ આવી હતી પરંતુ તેને ફિલ્મને ઠુકરાવી દીધી હતી આના કારણે અભિનેત્રી પોતાનું પ્રોડક્શાન હાઉસ શરૂ કર્યું છે.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*