જાણો ખજૂર ભાઈની ટીમના સચિન મહેશ દાદાના લગ્ન થયા કે નહીં, આજે આંગણી ના નિશાને નચાવે છે બધાને…

જાણો શું હકીકતમાં થઈ ગયા મહેશ દાદાના લગ્ન ?

આજે આપણે મહેશ દાદાના લગ્ન અને તેમની સગાઈ થઈ છે કે નહીં તેના વિષે જાણવાના છીએ આજે બધા લોકો ખજૂરભાઈની ટીમમાં કામ કરતાં મહેશ દાદાને જાણે જ છે મહેશ દાદાનું આખું નામ મહેશ ભાઈ દૂધાભાઈ ગૌરા છે.

આ સાથે તેમનો જન્મ પોરબંદરના વછોડા ગામમાં થયો હતો હાલમાં તેમની ઉમર 19 વર્ષની છે તેમના પરિવાર ભાઈ માતા પિતા વગેરે છે આ સાથે તેમના પરિવારમાં સૌથી વધારે ધમાલી મહેશ દાદા છે.

તેમણે નાનપણથી જ એક્ટિંગમાં રસ ધરાવે છે મહેશ દાદાએ પોતાના કરિયરની શરૂઆત યુટ્યુબ પર કોમેડી વિડીયો શેર કરીને કરી હતી હાલમાં ખજૂરભાઈ અને મહેશ દાદા બંને ખૂબ જ સારા મિત્રો છે.

તમને જણાવી દઈએ કે મહેશ દાદાએ હજુ સુધી લગ્ન નથી કર્યા તેમનો રસ એકટિંગમા ખૂબ જ છે મહેશ દાદાને ફ્રી સામના વાતો કરવી અને ખેતી કરવી ખૂબ જ ગમે છે.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*