જાણો કોણ છે IPL મિનિ ઓક્શન દરમિયાન આવેલી આ છોકરી, જેને જોઈને થઈ ગયા છે બધા પાણીપાણી…

જાણો કોણ છે IPL દરમિયાન આવેલી આ છોકરી, જેના પાછણ છે બધા લટ્ટુ
જાણો કોણ છે IPL દરમિયાન આવેલી આ છોકરી, જેના પાછણ છે બધા લટ્ટુ

હાલમાં એક મિસ્ત્રી ગર્લ જે આઇપીએલ ઓક્શન દરમિયાન ચર્ચામાં આવી હતી તેની ખૂબસૂરતી બધાને ચોકાવી દીધા હતા આ સાથે મિનિ ઓક્શન દરમિયાન બધાની નજર આ મિસ્ત્રી ગર્લ પર ટીકેલી હતી.

આ સાથે આ મિસ્ત્રી ગર્લની છોકરીએ બધાની નજર પોતાની તરફ ખેચી હતી હાલમાં મીડિયા પર આ છોકરીના ચર્ચા થઈ રહ્યા છે આઇપીએલ દરમિયાન આ છોકરીએ બધાની નજર પોતાની તરફ ખેચી તે બીજું કોઈ નહીં પરણ સનરાઇસ હૈદરબાદની CEO છે.

જેનું નામ કાવ્ય મારન છે કાવ્ય મારન સનરાઇસ હૈદરાબાદ ટીમની માલિક છે જે સન ગ્રૂપના માલિક કલાનિધિન માલનની દીકરી છે જેમની ગણી ટીવી ચેનલ્સ અને મીડિયા સેવાઓ, સમાચાર પત્રો અને એક ફિલ્મ પ્રોડકશન હાઉસના માલિક છે.

કાવ્ય માલનની ખૂબસૂરતીના કારણે હાલમાં લોકો આશ્ચર્યથઈ ગયા છે અને કહે છે કે તેમને જોવા માટે અમે ઓક્શન જોઈએ છીએ હાલમાં કાવ્ય માલણ ચર્ચામાં આવી છે.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*