સુરતમાં વધુ એક લેડી ખુલ્લેઆમ ધમકીઓ આપતી જોવા મળી, મામલો પોહોચ્યા પોલીસ પાસે…

જાણો ખુલ્લેઆમાં લોકોને ડરાવતી આ યુવતી કોણ છે ?
જાણો ખુલ્લેઆમાં લોકોને ડરાવતી આ યુવતી કોણ છે ?

હાલમાં સુરત શહેરમાં વધુ એક ડોન લેડીની એન્ટ્રી થઈ છે કહેવામા આવે છે કે કપોદરા વિસ્તારમાં ખુલ્લેઆમ ચાકુ લઈએ લોકો સાથે મારપીટ કરે છે આ સાથે લોકોને ખુલ્લેએએમ ધમકીઓ આપે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર હાલમાં આ લેડીનો એક વીયો વાઇરલ થઈ રહ્યો છે જેવી રીતે ભૂરી જેલની હવા ખાય છે તેમ લેડી ડોન ભાવિકાને પણ જેલની હવા ખાવાનો વારો આવ્યો છે થોડા ક સમય પહેલા સુરતમાં એક યુવતી ચપ્પુ લઈને ફરતી હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો હતો.

આ CCTV હાલમાં પોલીસ સુધી પોહચી ગયો હતો જેને લઈને પોલીસે આ યુવતીની તપાસ હાથ ધરી હતી આ વિડીયો વાઇરલ થતાં લોકોને લાગ્યું કે આ વિડીયો ભૂરી ડોનનો છે જે ફરીથી આતંક મચાવવા આવી છે.

જ્યારે પોલીસે તપાસ કરી તો કઈક અલગ જ જાણવા મળ્યું હતું જેમાં ભવિકા નામની યુવતી નીકળી હતી જે ભાવનગરના મોવા ગામમાં રહેતી હતી.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*