
હાલમાં અભિનેત્રી તુનિષા શર્માને લઈને અનેક પ્રકારના ખુલાસાઓ થઈ રહ્યા છે ત્યારે હાલમાં વધુ એક નવો ખુલાસો થયો છે નાના પડદાની જાણીતી અભિનેત્રી તુનીષા શર્માના મોતનો મામલો ખૂબ જ ગરમ બન્યો છે.
અભિનેત્રીની માતાએ તુનીશાના કો-સ્ટાર શીઝાન મોહમ્મદ ખાન પર અનેક ગંભીર આરોપો લગાવ્યા છે અને તેને તેની પુત્રીના મૃત્યુ માટે જવાબદાર ઠેરવી છે જે અંતર્ગત પોલીસે શીજાન મોહમ્મદ ખાનની ધરપકડ કરી છે આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કોણ છે.
શીજાન મોહમ્મદ ખાન જેના પર તુનીશાના મોતનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે શીજાન મોહમ્મદ ખાનનું નામ ટીવી જગતના પ્રખ્યાત કલાકારોમાંનું એક છે શેઝાન મોહમ્મદ ખાન ટીવી સીરિયલ ‘અલી બાબા દાસ્તાન એ કાબુલમાં તુનીષા શર્મા સાથે કામ કરી રહ્યો હતો.
આ પહેલા શીજને તારા ફ્રોમ સિતારા, નઝર, પૃથ્વી બલ્લભ અને પવિત્ર- ભરોસા કા એક સફર જેવી ઘણી ટીવી સિરિયલોમાં પોતાની અભિનય કુશળતા સાબિત કરી છે. શીજને તેની અભિનય કારકિર્દી બાળ કલાકાર તરીકે શરૂ કરી હતી.
શીજને ટીવી સીરિયલ જોધા અકબરમાં અકબરના બાળપણનું પાત્ર ભજવીને ઘણી ચર્ચાઓ કરી હતી મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તુનિષા શર્માની માતાએ શીજાન મોહમ્મદ ખાન પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા છે હાલમાં પોલીસે બોયફ્રેનડ શીજાન મોહમ્મદની ધરપકડ કરી છે.
Leave a Reply