
હાલના સમયના અંદર હાર્ટ એટેકનો વ્યાપ ખૂબ જ વધી રહ્યો છે જેને પગલે હાલમાં દેશમાં લોકોમાં રોશનો માહોલ જોવા મળે છે થોડા સમય પહેલા બોલિવુડના ગણા કલાકારોની હાર્ટ એટેકના કારણે અચાનક અવસાન થયું છે.
દર વર્ષે હાર્ટ એટેકના કારણે 17 થી 20 લાખ સુધીના લોકોના અવસાન થાય છે છેલ્લા દસ વર્ષમાં જુવાનિયાઓ હવે આ બીમારીથી વધુ પીડિત જોવા મળે છે ખાસ કરીને કોરોના બાદ આ બીમારી વધી છે કોરોનામા ગણા બધા લોકોએ બીમારી ન હોવા છતાં પણ દવા લીધી હતી.
આના કારણે પણ લોકોને અત્યારે હાર્ટ એટેક આવે તેવું બની શકે છે ડોક્ટર મંચંદાના જણાવ્યા અનુસાર હવે જુવાનિયા લોકોનું હદય નબળું પડતું જાય છે આ સાથે તણાવ અને ટેન્શનના કારણે પણ હાલમાં હાર્ટ એટેક આવે છે.
આ સાથે પેશાબ રોકવાને કારણે પણ આ ઘટના બને છે અને ગણા બધા વ્યસન કારણે પણ આ ઘટના બની શકે છે અને અપૂરતી ઊંઘના કારણે પણ હાર્ટ એટેક આવી શકે છે.
Leave a Reply