દેવાયત ખવડ સામે ક્ષત્રિય મહિલાઓ પોલીસ પાસે કરી આવી માંગ, જલદીથી પકડીને તેની સાથે…

દેવાયત ખવડ સામે ક્ષત્રિય મહિલાઓ પોલીસ પાસે કરી આવી માંગ
દેવાયત ખવડ સામે ક્ષત્રિય મહિલાઓ પોલીસ પાસે કરી આવી માંગ

રાજકોટના અંદર બનેલી ઘટનાએ દેવાયત ખવડને લઈને ભારે જોર પકડ્યું છે દેવાયત ખવડ અને બીજા વ્યક્તિ ધ્વારા મયુર સિહ રાણા પર હુમલો કરવામાં આવ્યો હતો નંબર પ્લેટ વગરની ગાડીમાથી ઉતરીને બંને કલાકારોએ મયુર સિહ રાણાને ઢોર માર માર્યો હતો.

ત્યારે બે દિવસ બાદ પણ દેવાયત ખવડ પોલીસની પકડથી દૂર છે આજે મોટી સંખ્યામાં ક્ષત્રિય મહિલાઓ પોલીસ કમિશનરને આવીને રજૂઆત કરે છે.

દેવાયત ખવડને જડપથી પકડીને તેમની સામે કાર્યવાહી થાય તેની માંગ કરી રહી છે આ સાથે તેમણે પોલીસ આગળ આક્રોશ પણ વ્યક્ત કર્યો હતો હાલમાં દેવાયત ખવડના ધ્વારા હત્યાની કલમો હેઠળ ગુનો નોધવામાં આવ્યો છે.

આ સાથે દેવાયત ખવડ સહિત કુલ ત્રણ વ્યક્તિઓ સહિત IPC ની કલામ 307, 325 506, 114 તેમજ પોલીસ એક્ટની કલામ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે હજુ પણ દેવાયત ખવડ પોલીસના હાથમાં નથી આવ્યો.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*