
હાલમાં રાજકોટમાથી ખૂબ જ દુખદ સમાચાર સામે આવી રહ્યા છે કહેવામા આવે છે કે આજે વહેલી સવારે રિબાડાના મહિપતસિંહ જાડેજાનું દુખદ અવસાન થઈ ગયું છે તેમના અવસનના કારણે સમગ્ર રાજ્યમાં અને ક્ષત્રિય સમાજમાં દુખની લાગણી પ્રસરી ગઈ છે.
કહેવામા આવે છે કે મહિપતસિંહ જાડેજા ગુજરાતના આગેવાન હતા તેઓ રિબાડાના વત્ની હતી તેઓનું સૌરાષ્ટ્રમાં ખૂબ જ મોટું નામ રહેલું છે જણાવી દઈએ કે સામાન્ય પરિવારમાં જન્મેલા મહિપતસિંહ જાડેજા અપક્ષ ધારા સભ્ય તરીકે ગોંડલમાંથી ચૂંટાઈને આવ્યા હતા.
મહત્વનુ તો એ છે કે ચૂંટાયેલા મહિપતસિંહ જાડેજા ધ્વારા સૌરાષ્ટ્રના ખેડૂતોના પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા અને તેમના જ ધ્વારા ક્ષત્રિય સમાજની સ્થાપના કરવામાં આવી હતી.
આ સાથે તેઓ તેના ઉપપ્રમુખ પણ બની ચૂક્યા છે તેઓ ગુજરતા રાજ્યના ટોચ સમાજના આગેવાન હતા હાલમાં તેમના નિધનની ખબરાં સમગ્ર પંથકમાં દુખનો માહોલ છવાઈ ગયો છે.
Leave a Reply