જાણો અનિલ કપૂર અને સુનિતા કપૂરની પ્રેમ કાહની વિશે…

શા માટે સુનિતાને હનીમૂન પર અનિલ કપૂરને છોડીને એકલું જવું પડ્યું ?
શા માટે સુનિતાને હનીમૂન પર અનિલ કપૂરને છોડીને એકલું જવું પડ્યું ?

તમે સિરિયલ અને ફિલ્મોમાં તો અનેકવાર એક અજાણ્યા નંબર પર કોલ કર્યા બાદ હીરોની લવ સ્ટોરી ચાલુ થતા જોઈ હશે પરંતુ શું તમે એ જાણો છો કે ફિલ્મોમાં બતાવેલી આ રીતથી જ બોલીવુડના એક જાણીતા અભિનેતાની પ્રેમ કહાનીની પણ શરૂઆત થઈ હતી આ અભિનેતા બીજુ કોઈ નહિ પરંતું રામ લખન ફિલ્મમાં જોવા મળેલા હેન્ડસમ અભિનેતા અનિલ કપૂર છે.

ખબર અનુસાર સુનિતા કપૂર જે હાલમાં અનિલ કપૂરના પત્ની છે તેમની સાથે અનિલ કપૂરની વાત એક મજાકના રૂપમાં શરૂ થઈ હતી યુવાનીના દિવસોમાં અનિલ કપૂરના મિત્રોએ તેમને અજાણ્યો નંબર આપ્યો હતો જેના પર કોલ કરી તેમને મજાક કરવાની હતી.આ નંબર સુનિતા ભાંબાનીનો હતો જે મુંબઈના મલબાર હિલમાં રહેતી હતી.

આ કોલ બાદ બંનેની મુલાકાત રાજ કપૂરની એક પાર્ટીમાં થઈ હતી જે બાદ બંનેએ 11 વર્ષ એકબીજા સાથે પસાર કર્યા હતા વર્ષ 1995મા અનિલ કપૂર કે જે અત્યાર સુધી ઇન્ડસ્ટ્રીમાં સંઘર્ષ કરી રહ્યા હતા તેમને મેરી જંગ નામની એક ફિલ્મ કરી જે બાદ તેમની આર્થિક સ્થિતિ સુધારવા લાગી હતી.

કહેવાય છે કે આ ફિલ્મ સાઈન કર્યા બાદ બીજા જ દિવસે અનિલ કપૂર અને સુનિતાએ લગ્ન કરી લીધા હતા જે બાદ સુનિતાએ મોડેલ તરીકેની સફર છોડી ઘરની જવાબદારી લીધી જે બાદ સોનમ રિયા અને હર્ષવર્ધન ત્રણ સંતાનોને જન્મ આપ્યો સાથે જ માતા બન્યા બાદ તેને ફિલ્મમાં ડિઝાઈનર તરીકે કામ પણ કર્યું.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*