
ગણા બધા લોકોએ અંજીર તો ખાધ્યા જ હશે પરંતુ શું તમે જાણો છો કે અંજીરને કેવી રીતે બનાવવામાં આવે છે ચાલો આગળ તેના વિષે જાણીએ અંજીર એક ફળ છે જેને ખાવા માટે લોકો ખૂબ જ આતુર હોય છે.
આ સાથે શરીર માટે પણ અંજીર ખૂબ જ ફાયદાકારક હોય છે અંજીરને ભારતના કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાત અને તમીનલાડુમાં ઉગાવવામાં આવે છે અંજીરના વિકાસ માટે જમીન ફળદ્રુપ હોવી ખૂબ જ જરૂરી છે.
આ સાથે અંજીરનું વૃક્ષ એકવાર ફળ આપ્યા બાદ 50 વર્ષ સુધી ફળ આપતું રહે છે એપ્રિલથી જૂન મહિનાની અંદર આ વૃક્ષ પર ફળ આવવાના શરૂ થાય છે પરંતુ તેના પરથી ઉતરેલા ફળ સીધા ખાઈ શકતા નથી તેના માટે કેટલીક પ્રોસેસ કરવી પડે છે.
બધા ફળને તોડ્યા બાદ ગરમ પાણીમાં રાખવામા આવે છે આ બાદ પાણીમાથી નિકાળીને તેને તડકામાં સુકવવામાં આવે છે અને બાદમાં તેને ફેક્ટરીમાં મોકલવામાં આવે છે અને કેમેકલમાં ધોવામાં આવે છે જેનાથી તેની ચમક આવે છે.
Leave a Reply