
નમસ્કાર દોસ્તો આપણે જાણીએ છીએ કે ગુજરાતનાં સિંગરનો ડંકો આખા દેશમાં વાગી રહ્યો છે એવાજ એક આજે આપણે ગુજરાતનાં પ્રખ્યાત સિંગર કિશન રાવલ વિષે જાણીશું કોઈ પાગલ આશિક ને પૂછો ગીત તો સાંભર્યું હશે અને કિશન રાવલને પણ ઓળખતાજ હશો.
આજે આપણે કિશન ભાઈના જીરો માંથી હીરો બનવાની અને તેમના આલીશાન જીવન વિષે જાણીશું કિશન ભાઈનો જન્મ ગુજરાત રાજ્યના પાટણ જિલ્લામાં એક મિડલ ક્લાસ ફેમેલીમાં થયો હતો.
કિશનભાઈ રાવલને નાનપણથી જ સંગીતમાં ખૂબ રસ હતો એક મુલાકાત નામના ગીતે સમગ્ર ગુજરાતમાં જ નહીં પરંતુ આખા ભારતમાં એક અલગ ઓળખાણ આપી અને લાખોની સંખ્યામાં ચાહકો આપ્યા હતા.
તેમના પહેલા ફિલ્મ સોંગની વાત કરીએ તો લવ લગ્નને લોચા નામની ગુજરાતી ફિલ્મમાં તેમને પહેલીવાર પોતાનું સોંગ રિલીઝ કર્યું હતું અને તેનાથી લાખો લોકોને આકર્ષ્યા હતા તેમના પોપ્યુલર સોંગની વાત કરીએ તો એક મુલાકાત, એક પ્રેમ છે ઘણા સવાલ છે મનમાં જેવા હિટ ગીતો છે.
કિશનભાઈ રાવલના સોશિયલ મીડિયાની વાત કરીએ તો ઇન્સ્ટાગ્રામ પર અંદાજે તેમના 1 લાખની આસપાસ ફોલોવર્સ છે અને યુટ્યુબ ચેનલમાં પણ 90 હજારની આસપાસ ફોલોવર્સ છે.
કિશન રાવલના કાર કલેક્શન વિષે વાત કરીએ તો તેમના પાસે બુલેટ બાઇક અને ક્રેટા કાર છે તેઓ એક હિન્દુ છે તો દોસ્તો આ વિષે જાણીને તમને કેવું લાગ્યું તે અંગે કોમેન્ટમાં જણાવો.
Leave a Reply