
હાલના સમયના અંદર ખજૂર ભાઇનો એક સાચો ચાહક જોવા મળ્યો છે જેને પોતાના શરીર પર ભારતનો તિરંગો દોરાવ્યો છે અને તેની અંદર ખજૂર ભાઈ લખ્યું છે અને તેની અંદર હું છું તમારો પ્રિય ખજૂર.
ખજૂર ભાઈના ચાહકો તો આપણે ગણા બધા જોયા છે પરંતુ હાલમાં સામે આવેલા ચાહક જેવો કોઈ ચાહક હજુ સુધી જોવા મળ્યો નથી ખજૂર ભાઈના નારા લગાવીને વ્યક્તિ ખજૂર ભાઈ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરે છે.
હાલના સમયના અંદર આ વ્યક્તિના કેટલાક ફોટા ખજૂર ભાઈ સાથે વાઇરલ થયા છે જેને ચાહકો ધ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યા છે વ્યક્તિએ આવી ઠંડીમાં પોતાનું શરીર ખુલ્લુ કરીને શરીર પર તિરંગો દોરવી ખજૂર ભાઈનું નામ લખ્યું છે.
આ સાથે વ્યક્તિના હાથમાં ભારતનો તિરંગો પણ છે હાલમાં ખજૂર ભાઈને આવા ચાહકો જોવે છે કે જે ખજૂર ભાઈને સપોર્ટ કરે ગરીબો માટે ખજૂર ભાઈ રિયલ હીરો છે.
Leave a Reply