
હાલમાં આપણે ક્રિકેટ જગતના મહાન ખેલાડી યુવરાજ સિહની પર્સનલ લાઈફ વિષે વાત કરવાના છીએ જેમાં તેમણે લગ્ન માટે પોતાની પત્નીને કઈ રીતે રાજી કરી હતી ચાલો સમગ્ર ઘટના વિષે આગળ જાણીએ.
યુવરાજ સિહ ક્રિકેટર્સની સાથે સાથે જીવનમાં ખૂબ મશહૂર છે તેમણે ગણી બધી ટીવી સિરિયલ્સમાં કામ કર્યું છે આના કારણે યુવરાજ સિહનું ગણી બધી અભિનેત્રો સાથે અફેર રહી ચૂક્યું છે જેના કારણે તેમનું નામ વધારે વાર ચર્ચામાં આવ્યું છે.
પરંતુ આ બધાની વચ્ચે તેમણે વર્ષ 2015માં બોલિવૂડ અભિનેત્રી હેઝલ કીચ સાથે સગાઈ કરી લીધી હતી આ બાદ તેમણે 30 નવેમ્બર 2016ના રોજ હેઝલ કીચ સાથે લગ્ન કર્યા હતા આ રીતે તેમનું જીવન પસાર થયું છે.
આ સાથે ગણી બધી વાર પોતાના અલગ અંદાજને કારણે યુવરાજ સિહ ચર્ચામાં આવી ચૂક્યા છે ત્યારે હાલમાં તેમની પર્સનલ લાઈફને લઈને તે વધુ ચર્ચામાં રહે છે.
Leave a Reply