
સોશિયલ મીડિયા પર માધુરી દીક્ષિતનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં 55 વર્ષની માધુરી દીક્ષિતની સુંદરતા જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે.આજકાલ ડાન્સ રિયાલિટી શો ઝલક દિખલા જામાં 10 અલગ-અલગ અભિનેત્રીઓના અવતાર જજ કરી રહ્યાં છે.
માધુરી દીક્ષિત આ વીકએન્ડ એપિસોડના શૂટિંગ માટે સેટ પર પહોંચી હતી, આ દરમિયાન માધુરી દીક્ષિતે સી ગ્રીન પ્રિન્ટેડ લહેંગા પહેર્યો હતો, જેમાં બોર્ડર પર ઓરેન્જ લાઇનિંગ હતી, કાનમાં મોટી મેચિંગ એરિંગ્સ અને હાથમાં બંગડીઓ હતી.
ડાન્સ માધુરી દીક્ષિતના ઉત્સાહમાં વધારો કરી રહ્યો હતો આ રિયાલિટી શોનું શૂટિંગ મુંબઈની ફિલ્મસિટીમાં થઈ રહ્યું છે, આ દરમિયાન માધુરી દીક્ષિતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે.
જેમાં 55 વર્ષની માધુરી દીક્ષિતની સુંદરતા જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે જે વીડિયો સામે આવ્યો છે તેમાં માધુરી દીક્ષિતની સુંદરતાની ચારેબાજુ ચર્ચા થઈ રહી છે.વાસ્તવમાં માધુરી દીક્ષિતને જોઈને તે કહેવું મુશ્કેલ છે કે તે 55 વર્ષની છે.
આ વાયરલ વીડિયોમાં તમે માધુરી દીક્ષિતની સુંદરતા પણ જોઈ શકો છો હાલમાં માધુરી દીક્ષિતના આ લુક પર તમારું શું કહેવું છે, અમને કોમેન્ટમાં જણાવો આવા વધુ અપડેટ્સ મેળવવા માટે અમને ફોલો કરો.
Leave a Reply