
મહેશ બાબુની ફિલ્મ સરકારું વારુને દર્શકોનો લાંબા રાહ જોઈ રહ્યા હતા આ ફિલમને હવે રિલેસ કરવામાં આવી ચૂકી છે આ ફિલ્મને સિનેમા ઘરોમાં રિલેસ કરવામાં આવી ચૂકી છે અને આ ફિલ્મ લગાતાર બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે આ ફિલ્મમાં મહેશ બાબુની સાથે કિર્તિ અહેમ રોલ નિભાવી રહી છે.
આ ફિલ્મને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને થિયેટરમાં પણ આ ફિલ્મને જોવા માટે ઘણી માત્રમાં લોકોની ભીડ એકઠી થાય છે આ ફિલ્મને ખાલી તેલુગુ ભાષામાં રિલેસ કરવામાં આવી છે આની સફળતા પછી આ ફિલ્મની પાર્ટી રાખવામા આવી હતી આના પાછી મહેશ બાબુએ પોતાના ઘરે પાર્ટી રાખી હતી જેમાં ફિલ્મમાં કામ કરતાં તમામ લોકો મહેશ બાબુના ઘરે આવ્યા હતા.
આના ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થઈ રહ્યા છે આ પરતીની જલકને નમ્રતાએ પોતાના ઇનસ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે આ ફોટા પરથી જાણી શકાય કે ઘણી લાંબી રાત સુધી આ ફિલ્મનુ જશ્ન મનાવવામાં આવ્યું છે અને તેઓએ ખૂબ જ મસ્તી કરી છે અને આ ફોટા પ્રા દર્શકો ટિપ્પણી કરી રહ્યા છે.
તેલુગુ સિનેમામાં લોકોએ આ ફિલ્મને ખૂબ જ પસંદ કરી છે ખબર અનુસરા એવું કહેવામા આવી રહ્યું છે કે આ ફિલ્મે અત્યાર સુધી લગભગ 17 કરોડ રૂપિયાની કમાણી કરી નાખી છે મિત્રો આના બારામાં તમારે શું કહેવું છે તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો.
Leave a Reply