
હાલના સમયના અંદર સાઉથના સુપર સ્ટાર મહેશ બાબુના ભાઈ નરેશ બાબુને જાનથી મારવાની ધમકી મળી છે નરેશ બાબુ મહેશ બાબુના એકલોતા ભાઈ છે નરેશ બાબુએ આજે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે પોતાને કોનાથી ખતરો છે તે જણાવ્યુ હતું.
મહેશ બાબુ જ્યાં સાઉથના સુપર સ્ટાર છે ત્યારે નરેશ બાબુ પણ એકટિંગમા માસ્ટર છે આ સાથે તેમનું જીવન ખૂબ જ વિવાદિત રહ્યું છે તેઓએ ત્રણ લગ્ન કર્યા છે અને હવે તેઓ ચોથા લગ્ન કરવા જઈ રહ્યા છે.
હાલમાં તેમણે પોતાની ત્રીજી પત્ની પર ગંભીર આરોપ લગાવ્યો છે જેમાં તેમણે કહ્યું છે કે તે મને જાનથી મારવાની ધમકી આપે છે નરેશ બાબુએ હૈદરાબાદમાં એક પ્રેસ કોન્ફરન્સ કરી જેમાં તેમણે આ સમગ્ર વાતનો ખુલાસો કર્યો હતો.
તેમણે આગળ જણાવ્યુ હતું એક મારી પત્ની રામ્યા ગણા સમયથી અલગ રહે છે અને અમારા વચ્ચે જગડો ચાલે છે જેના કારણે હું તેનાથી છૂટાછેડા લઇશ આ બાદમાં તેઓ પવિત્રા લોકેશ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે.
Leave a Reply