
હાલના સમયમાં અભિનેતા મહેશ બાબુ ચર્ચામાં છે છેલ્લા દિવસોમાં તેમણે કહ્યું હતું કે હિન્દી ઇંદ્રસ્ટ્રી તેમણે અફોર્ડ નથી કરી શકી આના કારણે તેઓ બોલીવિદની ફિલ્મોમાં કામ કરીને પોતાના સમયને વ્યર્થ નહીં કરે અને તેઓ ખાલી તામિલ ફિલ્મમાં જ કામ કરશે આના કારણે તેઓ ચર્ચામાં આવી ગયા છે.
હાલમાં સમયમાં અભિનેતા મહેશ બાબુની પુત્રી સિતારા પણ તેની લાઈમલાઇટને લઈને ચર્ચામાં આવી ગઈ છે હાલના સમયમાં સિતારાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે જેમાં તે સાઉથની અભિનેત્રીને પોતાની બેસ્ટ ફ્રેન્ડ બતાવી રહી છે આટલું નહીં પરંતુ સિતારાએ તે અભિનેત્રીના બારામાં ઘણી વાતો કરી છે.
સિતારા નાની ઉમરમાં જ કેમેરા બખૂબી ફેસ કરવાનું જાણે છે વાઇરલ થયેલા એક વિડિયોમાં સિતારા એક ઇન્ટરવ્યૂમાં બેઠેલી જોવા મળે છે જેમાં તે અભિનેત્રી સામંથા પ્રભુને પોતાની બેસ્ટ ફ્રેન્ડ બતાવે છે તે કહે છે કે સામંથા પ્રભુ ખૂબ જ સારી છે તેણે આગળ જણાવ્યુ કે તે મારા પિતા સાથે ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.
તેણે આગળ જણાવ્યુ કે જ્યારે પણ હું શૂટિંગના સેટ પર જતી હતી ત્યારે સામંથા પ્રભુ મારા સાથે રમતી હતી આગલા જણાવ્યુ કે સામંથા પ્રભુ અને હું અમે બંને ખૂબ જ મસ્તી કરતાં હતા મિત્રો આના બારામાં તમારે શું કહેવું છે તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો અને આવા સમાચાર જાણવા માટે તમે અમારા આ પેજને ફોલો કરો.
Leave a Reply