
હાલના સમયના અંદર મહેશ દાદા અને ખજૂર ભાઈ બંનેની ટિમ સાથે મળીને મેચ રમી રહ્યા છે હાલના સમયના અંદર આ સમગ્ર ઘટનાનો વિડીયો વાઇરલ થઈ રહ્યો છે.
જ્યારે મહેશ દાદા બેટિંગ કરે છે ત્યારે લોકો સચિન સચિન કરીને તેમણે પ્રોત્સાહિત કરે છે હાલમાં આ ઉત્સાહ સાથે મહેશ દાદા મેચ રમે છે અને ખૂબ જ ખુશ થઈ જાય છે.
આ બાદમાં તેઓ પોતાની જાતને સચિન કહેવા બદલ લોકોનો આભાર માને છે આ બાદમાં જ્યારે સામેથી બોલ નાખવામાં આવે છે ત્યારે તેઓના હાથમાથી બેટ છૂટી જાય છે અને હાથમાં વાગે છે.
આના કારણે તેઓ બેટ છોડીને ચાલ્યા જાય છે આ બાદમાં બધા લોકો હસે છે ખજૂર ભાઈ અને મહેશ દાદા પોતાના જીવનમાં ફ્રી ટાઈમમા આવી રીતે ઇંજોય કરે છે.
Leave a Reply