મામા સાથે ગામેથી પરત ફરી રહેલી 5 વર્ષીય ભત્રીજી અને મામાનો થયો ભયંકર અકસ્માત…

Mama Bhani met with a serious accident on the road
Mama Bhani met with a serious accident on the road

મામના સ્ટોલ પ્લાઝા પાસે સોમવારે મોડી સાંજે ભયાનક માર્ગ અકસ્માત થયો હતો બાઇક પર સવાર 20 વર્ષીય મામા અને 5 વર્ષીય ભત્રીજીનું દુખદ અવસાન થઈ ગયું હતું.

કહેવામા આવે છે કે સામેથી આવતા સ્પીડમાં પિકઅપે આ બંનેને ટક્કર મારી હતી આના કારણે આ બંનેનું ઘટના સ્થળે જ અવસાન થયું હતું જેમાં બાઇક સવાર કલ્યાણ 12માં ધોરણમાં અભ્યાસ કરતો હતો.

જ્યારે ભત્રીજી પિંજલ 2 ધોરણમાં અભ્યાસ કરતી હતી શનિવારે શાણાએથી આવ્યા બાદ કલ્યાણ તેના ગામે ગયો હતો સોમવારે સવારે ભત્રીજી સાથે પરત ફરતા સમયે માંમના સ્ટોલ પાસે પિકીપ સાથે ટક્કર થતાં અવસાન થયું હતું.

આ ટક્કર એટલી ભયંકર હતી કે બાઈકના ચીથરે ચીથરા ઊડી ગયા હતા અકસ્માત બાદ પિકઅપ ચાલક ઘટના સ્થળેથી રફુચક્કર થઈ ગયો હતો.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*