
પ્રેમ પ્રકરણ મામલે અનેક પ્રકારના બનાવો સામે આવે છે ત્યારે હાલમાં વધુ એક ચોકાવનારી ઘટના સામે આવી છે આ એક એવો પ્રેમ કિસ્સો છે કે જેના વિષે જાણીને તમે પણ ચોકી જશો.
જેમાં મળતી માહિતી અનુસાર જાણવા મળે છે કે વિછીયા તાલુકાનાં હિંગોડગઢ ગામની વાડીમાથી એક યુવક-યુવતીના ઝાડ સાથે દોરડું બાંધીને ટૂંપો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.
આ બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર વિછીયા પોલીસના મામલતદાર અને પોલીસ પાસે આ સમગ્ર બનાવ પોહોચી ગયો હતો આને લઈને પોલીસ અધિકારીઓએ ઘટના સ્થળે પોહચી ગયા હતા.
આ બનાવને લઈને ઘટના સ્થળે લોકોના ટોણાંને ટોણાં વીંટળાઇ ગયા હતા આ બાદ પોલીસે મૃતકોના ઘરે જાણ કરી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી બંને મૃતકોના નામ રાયધન હરજી ભાઈ જોગરાજીયા અને યુવતીનું નામ અલ્પા બહેન દિનેશભાઇ બાવળીયા છે આ સાથે આ બંને સગા મામા અને ભાણી હોવાનું સામે આવ્યું છે.
Leave a Reply