
હાલના સામયના અંદર કબરાઉના મણિધર બાપુએ આજથી મોટો નિર્ણય લીધો છે જેનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયાની અંદર વાઇરલ થઈ રહ્યો છે ચાલો તેના વિષે આપણે વિગતવાર માહિતી આગળ જાણીએ.
હાલમાં મણિધર બાપુએ જણાવ્યુ છે કે જય મોગલ આ બાદ તેમણે જણાવ્યુ કે આજથો મોગલ માનો આદેશ છે કે માતા તમને સુખી રાખે પરંતુ આજથી તમે અહિયાં ખાતી વસ્તુઓ ચઢાવવા માટે લઈને નહીં આવતા.
તેમણે આગળ જણાવ્યુ કે અગરબત્તી, નાડીયેર, ચોખા અને ઘી જેવી તમામ પ્રકારની વસ્તુઓની જરૂર અહિયાં મોગલ માતાને નથી માતાને ખાલી અહિયાં ભાવની જરૂર છે.
મણિધર બાપુએ જણાવ્યુ કે મોગલ માતા અહિયાં રૂપિયા લેતી નથી કારણકે મોગલ માં લોકોને આપવા વાળી છે આ માટે તમે અહિયાં બેધડક ભક્તિ માટે આવો પરંતુ ખાવાનું લઈને આવતા નહીં કારણકે માતા ના પાડે છે.
Leave a Reply