દીકરીને સપનામાં આવીને આવું કહી ગયા માં મોગલ, આંબા નીચે બેઠી છું જલદીથી બહાર નીકળો…

આંબાના ઝાડ નીચે મોગલ માં થયા પ્રગટ
આંબાના ઝાડ નીચે મોગલ માં થયા પ્રગટ

હાલમાં ગણા લોકો જાણે છે કે માં મોગલના પરચા અપરમ પાર છે આ સાથે મોગલ માતા પોતાના ભક્તોના દુખોને પણ દૂર કરે છે આજે આપણે એક નાનકડા ગામ વિષે વાત કરવાના છીએ જ્યાં સાક્ષાત માતા મોગલ પ્રગટ થયા હતા.

કહેવામા આવે છે કે આ ઘટના રાજકોટના જિલ્લાના ખાખીગાલિયા ગામની છે જ્યાં આંબાના ઝાડ પરચી સાક્ષાત માતા મોગલ પ્રગટ થયા હતા આ જગ્યાએ દીકરીઓ ગરબા રમી રહી હતી અને આ દરમિયાન માં મોગલ પ્રગટ થયા હતા.

આ સાથે આખા ગામમાં માં મોગલ પ્રગટ થવાને કારણે અફરા તફરી મચી ગઈ હતી આ દરમિયાન લોકોએ માં મોગલના આ પ્રસંગની ઉજવણી પણ કરી હતી.

હાલમાં આ જગ્યાએ માં મોગલી મુર્તિ પણ બેસાડવામાં આવી છે કહેવામા આવે છે કે ગામની એક દીકરીના સપનામાં માં મોગલ આવ્યા હતા અને કહેતા હતા કે આંબાના ઝાડ નીચે બેઠી છું મને જલદીથી બહાર નિકાળો.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*