
હાલના સમયમાં દર્શકો બોલિવૂડથી વધારે સૌથની ફિલ્મોને પસંદ કરી રહ્યા છે મિત્રો પેન ઈન્ડિયા ફિલ્મો પુષ્પા,બાહુબલી,બાહુબલી 2,કેજીએફ,કેજીએફ 2 વગેરે ફિલ્મોને દર્શકોએ ખૂબ જ પ્યાર આપ્યો છે એટલે સુધી કે બાહુબલી ફિલ્મે અત્યયર સુધી ઘણા એવા રેકોર્ડ બનાવ્યા છે જેને અત્યાર સુધી કોઈ તોડી શક્યું નથી.
હાલના સમયમાં સાઉથની ફિલ્મ KGF 2 ખૂબ જ કમાલ બતાવી રહી છે આના કારણે બૉલીવુડ હવે કમજોર લાગવા લાગ્યું છે બોલિવુડના ઘણા એવા અભિનેતા છે જે હાલમાં સાઉથની ફિલ્મોમાં કામ કરવા માંગે છે અને ઘણા લોકો એવા છે કે જે સાઉથની આ સફળતાને જોઈ શકતા નથી અને તેઓ આના વિરુધ્ધ પ્રતિક્રિયાઓ આપે છે.
હાલમાં જ્યારે કોઈ સાઉથ ફિલ્મને રિલેસ કરવામાં આવે તો તેની તુલના બૉલીવુડ ફિલ્મો સાથે કરવામાં આવે છે મિત્રો હાલના સમયમાં મનોજ બાજપેયીએ ફિલ્મોને લઈને એક ઇન્ટરવ્યૂમાં મોટો ખુલાસો કર્યો છે તેઓએ કોઈ ફિલ્મનુ નામ નથી લીધું પરંતુ તેઓએ ડાઇરેક્ટ ઇન્ટરવ્યૂમાં એક મોટી વાત કહી નાખી છે.
જ્યારે મનોજ બાજપેયીને પુછવામાં આવ્યું કે આજે ફિલ્મો કરોડો રૂપિયા ખર્ચી છે તેના પર તમારે શું કહેવું છે આના તેમણે પરફોમન્સને લઈને જણાવ્યુ હતું તેમણે જણાવ્યુ કે આપણે કરોડો રૂપિયામાં ફસાયેલા છે આના કારણે ઘણા જગડાઓ થાય છે અને તેઓએ આગળ જણાવ્યુ કે હવે આ જગડો પૂરો નહીં થાય.
Leave a Reply