તુનિષા શર્માનો છેલ્લો વીડિયો જોઈને ઊભો થયા અનેક પ્રકારના સવાલો, શું કોઈ સાજિશ તો ન હોતી ને…

તુનિષા શર્માનો છેલ્લો વીડિયો જોઈને ઊભો થયા અનેક પ્રકારના સવાલો
તુનિષા શર્માનો છેલ્લો વીડિયો જોઈને ઊભો થયા અનેક પ્રકારના સવાલો

આપને જાણીએ છીએ કે હાલમાં અભિનેત્રી તુનીષા શર્માએ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું છે ત્યારે હાલમાં તેમનો છેલ્લો વિડીયો વાઇરલ થઈ રહ્યો છે અને તેના પરથી અનેક સવાલો ઉઠી રહ્યા છે.

મેક-અપ રૂમમાં અભિનેત્રીએ ફાંસી લગાવી લીધી હતી આ સાથે અભિનેત્રીએ આત્મહત્યા પહેલા ઇનસ્ટાગ્રામ પોસ્ટ પણ શેર કરી હતી આને લઈને તુનીષા સાથે કોઈ સાજિશ થઈ હોવાનું કહેવામા આવે છે.

આ સાથે હવે અભિનેત્રીના ફોનની પણ ચકાસણી થશે કે અભિનેત્રીને કોઈ દબાળ કરવામાં તો નહોતું આવ્યું ને આવા અનેક પ્રકારના સવાલો હાલમાં ઉઠી રહ્યા છે જેન કારણે પોલીસ એક્ટિવ થઈ છે.

હવે આને લઈને કેટલાક સવાલો ઉઠી રહ્યા છે ટીવી અભિનેત્રી તુનીષા શર્મા તેના સહ કલાકાર અને ભૂતપૂર્વ બોયફ્રેન્ડ શીઝાન મોહમ્મદ ખાનને તેના શો અલીબાબા દાસ્તાન-એ-કાબુલના સેટ પર ગયા શનિવારે બપોરે 3.30 વાગ્યે મળી હતી.

કોઈએ સપનામાં પણ વિચાર્યું ન હતું તુનિષા શર્માના પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયા છે આ સાથે તેમના મૃત્યુનું કારણ પણ સ્પષ્ટ થઈ ગયું છે આમ છતાં પણ આ મામલે અનેક સવાલો ઉઠી રહ્યા છે જણાવી દઈએ કે અલીબાબા દાસ્તાન-એ-કાબુલ પહેલા પણ તુનિષા શર્મા ઘણી ટીવી સીરિયલ્સમાં કામ કરી ચુકી છે.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*