
ગણી વખતે એવી અવનવી ઘટનાઓ બને છે કે જેને જાણીને લોકો ચોકી જાય છે હાલમાં આવી જ એક ચોકાવનારી ઘટના સામે આવી છે પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના રાજસ્થાનના બાડ્મેરની છે.
જ્યાં એક જ પરિવારના બે સભ્યોના અવસાન થવાને કારણે આખા પરિવારમાં દુખનું મોજું ફરી વળ્યું હતું આ ઘટનાની માહિતી મળતા જાણવા મળ્યું હતું કે બાબુ સિહના ચાર દીકરાઓ છે જેમાં સોહા સિહ અને સુમેર સિહ પણ સામેલ છે.
સુમેર સિહ ફોન પર વાત કરતાં કરતાં અચાનક જ અગાસી પરથી નીચે પડ્યો હતો આના કારણે તેને ગંભીર ઇજાઓ પોહોચતા સારવાર દરમિયાન સુમેર સિહનું અવસાન થયું હતું.
આ દરમિયાન બુધવારના રોજ સુમેર સિહના અંતિમ સંસ્કાર હતા એટલે મોટા ભાઈ પરિક્ષાની તૈયારી કરી રહ્યા હતા અને તેને પિતા બીમાર છે કહીને ઘરે બોલાવવામાં આવ્યો હતો ત્યારે બાદ તે પાણી ભરવા માટે ગયો હતો આ બાદ પાણીની ટાંકીમાથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો.
Leave a Reply