
હાલમાં સોશિયલ મીડિયાની અંદર ખજૂર ભાઈએ કેટલીક તસ્વીરો શેર કરી છે જેમાં ખજૂર ભાઈ ગુજરાતનાં મશહૂર ગાયિકા કિંજલ દવે સાથે જોવા મળી રહ્યા છે હાલમાં ખજૂર ભાઈ ચર્ચામાં આવ્યા છે.
જાણવા મળ્યું છે કે કિંજલ દવે પિતા લલિત દવે અને ભાઈ આકાશ સાથે તમામ લોકો ખજૂર ભાઈના ઘરની મુલાકાત લેવા માટે પોહોચ્યા હતા આપણે જાણીએ છીએ કે ખજૂર ભાઈએ થોડા સમય પહેલા જ સગાઈ કરી છે.
આવામાં કિંજલ દવેએ ખજૂર ભાઈના ઘરની મુલાકાત લીધી હતી હાલમાં આની કેટલીક જલક ખજૂર ભાઈએ પોતાના ઇનસ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે અને કેપશનમાં લખ્યું હતું કે મારી બહેન કિંજલ પરિવાર સાથે મારા ઘરે અને હવે મારી બહેન મારી સાળી પણ થઈ ગઈ છે.
એટલેકે જાણવા મળ્યું છે કે ખજૂર ભાઈની મંગેતર મીનાક્ષી દવે અને કિંજલ દવે બંને કુટુંબની બહેનો હોવાને કારણે ખજૂર ભાઈ અને કિંજલ દવે સાથે જીજા સાળીનો સંબંધ બંધાઈ ગયો છે.
Leave a Reply