માતાને શ્રદ્ધાંજલી આપ્યા બાદ દેશ માટે મોદીજી કર્યું આવું કામ, 7મા વંદે ભારતને બતાવી લીલી ઝંડી….

માતાને શ્રદ્ધાંજલી આપ્યા બાદ દેશ માટે મોદીજી કર્યું આવું કામ
માતાને શ્રદ્ધાંજલી આપ્યા બાદ દેશ માટે મોદીજી કર્યું આવું કામ

હાલમાં મોદીજીની માતાનું નિધન થઈ ગયું છે આવામાં તેઓ નિધન બાદ દેશઅ વિકાસ પાછણ લાગી ગયા છે તેમણે સૌ પ્રથમ આવું કામ કરીને લોકોને વિચારતા કરી દીધા છે પીએમ નરેન્દ્ર મોદી અને બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આજે ​​હાવડાથી ન્યૂ જલપાઈગુડી સુધીની નવી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી.

હાવડાથી ન્યૂ જલપાઈગુડી સુધીની આ દેશની સાતમી વંદે ભારત ટ્રેન છે હાવડા થી ન્યુ જલપાઈગુડી વચ્ચે ચાલતી આ ટ્રેન માટે માત્ર એક જ હોલ્ટ એટલે કે સ્ટોપ આપવામાં આવ્યો છે આ માલદા સ્ટેશન છે વાદળી અને સફેદ રંગમાં રંગાયેલી આ ટ્રેનમાં 16 કોચ હોવાનું કહેવાય છે.

હાવડા અને ન્યુ જલપાઈગુડી સ્ટેશન વચ્ચેનું અંતર 564 કિલોમીટર છે આ અંતર આ વંદે ભારત એક્સપ્રેસ 7.5 કલાકમાં કાપશે અત્યાર સુધીની માહિતી અનુસાર રેલવેએ આ ટ્રેન માટે માત્ર ત્રણ સ્ટોપ નક્કી કર્યા છે.

તેના ત્રણ સ્ટોપ બારસોઈ માલદા અને બોલપુર હશે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ સ્ટોપ ત્રણ મિનિટનો હશે આના કારણે હલમ મોદીજી ચર્ચામાં આવુય છે.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*