
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગમે તેટલા વ્યસ્ત કેમ ન હોય પરંતુ તેઓ સમય મળતાની સાથે જ પોતાની માતાને મળવા માટે જાય છે તેઓ એક દિવસ પહેલા જ પોતાની માતા હીરા બહેનને મળવા માટે ગયા હતા.
સોશિયલ મીડિયા પર મોદીજી અને તેમની માતાની તસવીર ખૂબ જ વાઇરલ થઈ રહી છે જેમાં મોદીજી પોતાની માતાના પગે પડીને આશીર્વાદ લે છે આ સાથે તેઓ પોતાની માતાના બાજુમાં બેસેલા જોવા મળે છે.
આપણે જાણીએ છીએ કે આજે ગુજરાતમાં બીજા ચરણનું વોટિંગ છે અને આના પહેલા મોદીજીનું માતાને મળવું ખૂબ જ સારી લાગ્યું હતું આ વોટિંગને લઈને 8 ડિસેમ્બરના રોજ રિસલ્ટ સામે આવશે.
આના માટે બધી પાર્ટીઓ ખૂબ જ ઉત્સાહિત છે મોદીજી એ 50 કિલોમીટર રોડ શો કર્યો હતો હાલમાં આનો વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાઇરલ થઈ રહ્યો છે.
આને લઈને રૂબીકા લિયાકતે મોદીજીની આ તસવીર શેર કરીને લખ્યું દીકરો ગમે તેટલો મોટો થઈ જાય ગમે તેલતો હોદ્દો કેમ ન મેળવે પરંતુ તે માતાનો લાલ જ રહે છે.
Leave a Reply