
હાલના સમયના અંદર પ્રધાનમંત્રીએ નરેન્દ્ર મોદીજીની માતાને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે મળતી માહિતી અનુસાર તેમણે અમદાવાદની હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે હાલમાં આને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
હીરા બાની ઉમર હાલમાં 100 વર્ષની છે તેમની તબિયત અચાનક બગડતાં તેમને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા હાલમાં તેમની સારવાર ચાલી રહી છે તેમની તબિયતમા સુધારો આવી રહ્યો છે.
કહેવામા આવે છે કે 2 વાગ્યાની આસપાસ મોદીજી હોસ્પીટલમાં આવી પોહોચ્યા હતા તેઓ પોતાની માતાની તબિયત જોવા મળતે આવ્યા હતા હાલમાં સમગ્ર પરિવાર અમદાવાદમા માતાજી પાસે પોહચેલો છે હાલમાં હીરા બાની તબિયતમા ગણો સુધાર બતાવવામાં આવી રહ્યો છે.
હાલમાં તે હોસ્પિટલની અંદર એડમિત છે મળતી માહિતી અનુસાર હીરા બાને અચાનક સ્વાસ લેવામાં તકલીફ પડતાં તેમણે હોસ્પીટલમાં લાવવામાં આવ્યા હતા હાલમાં તેમના તમામ રિપોર્ટ કરવામાં આવ્યા છે હાલમાં તેમને કફની વધારે તકલીફ બતાવવામાં આવે છે.
Leave a Reply