
આપણે જાણીએ છીએ કે બૉલીવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કર પોતાના વિવાદિત બયાનના કારણે હમેશા ચર્ચામાં રહે છે આ દિવસોમાં તે રાહુલ ગાંધી સાથે ભારત જોડો યાત્રામાં સામેલ થઈ હતી જેના કારણે તે ચર્ચામાં આવી છે.
અભિનેત્રીનું કહેવું છે કે તેમના વિવાદિત સ્વભાવના કારણે તેમણે પોતાના કામ પર પણ અસર પડે છે હાલમાં આ અભિનેત્રીએ ખુલાસો કર્યો છે કે હવે મને બોલિવુડમાં કામ નથી મળતું હાલમાં તેમના હાથમથી ફિલ્મો નીકળતી જાય છે.
સ્વરા ભાસકારનું માનવું છે કે હું જાતેજ મારા કરિયરને જોખમમાં મૂક્યું છે અવરા એ એક ઈંટાવ્યૂમાં જણાવ્યુ કે હું જાણી જોઈને આ પ્રકારનું કામ કર્યું છે મને સૌથી વધારે મારૂ કામ પસંદ છે આ રિસ્કની મોટી કિમત છે આ સાથે અભિનેત્રી આગળ જણાવ્યુ કે મારૂ બોલિવુડમાં મોટું નામ રહ્યું છે.
સ્વરા ભાસ્કરે આગળ જણાવ્યુ કે હું 8 વર્ષથી મારા કામને લઈને સામનો કરી રહી છું સત્તા પર બેઠેલા લોકો મને ઇજ્જત આપીને બોલાવે છે આ સાથે મને બદનામ કરવાની કોશિશ કરવામાં આવે છે આને લઈને સાફ ખબર પડે છે કે સ્વરાએ મોદીજી પર નિશાન સાધ્યું છે અને કામ ન મળવા બદલનું કારણ જણાવ્યુ છે.
Leave a Reply