
ભક્તો સાથે કરે એને મદદ કરવા દોડી આવે તેનું નામ માં મોગલ છે તેમના દર્શન કરવાથી જ ભક્તો ધન્યતા અનુભવે છે માં મોગલ પર આસ્થા અને વિશ્વાસ રાખવાથી દરેક ઈચ્છાઓ પૂર્ણ થાય છે આના કારણે ભક્તો પણ જ્યારે જીવનમાં દુખ આવે ત્યારે માં મોગલને અચૂક યાદ કરે છે.
આ સાથે માં મોગલનો મહિમા અપરમ પાર રહ્યો છે ત્યારે હાલમાં મોટી ઘટના વિષે વાત કરવા જઈ રહ્યા છે હાલમાં એક મહિલાની માનતા પૂર થતાં તે 51000 રૂપિયા લઈને કબરાઉ ગામ આવી પોહોચી હતી.
ત્યારે આ મહિલાએ મણિધર બાપુને 51000 રૂપિયા આપ્યા હતા આ બાદ મણિધર બાપુર પૂછ્યું કે શાની માનતા હતી આ બાદ મહિલાએ જણાવ્યુ કે મારા સવા કરોડ રૂપિયા ફસાઈ ગયા હતા જે બાદ માનતા રાખવાથી મારા પર મોટો ઉપકાર કર્યો હતો.
જ્યારે આ માનતા રાખ્યા બાદ થોડા ક સમયના અંદર મહિલા પૈસા આછા આવી ગયા હતા આ બાદ મહિલા મણિધર બાપુ પાસે પોહોચી હતી મહિલાએ ક્યારે સ્વપ્નમાં પણ નહોતું વિચાર્યું કે પૈસા પાછા આવશે આને લઈને મણિધર બાપુએ કહ્યું કે આ કોઈ ચમત્કાર નથી પરંતુ માતા મોગલ પર વિશ્વાસનો આ મોટો બદલો છે.
Leave a Reply