
હાલમાં ઉતરખંડમાં જોશીમઠમાં ભૂસ્ખલનના કારણે મંદિર વહી જવાની ઘટના બની હતી આ સાથે જોશીમઠમાં ભૂસ્ખલનની આ પહેલી વાર મોટી ઘટના સામે આવી છે આ ઘટનામાં ભગવાનની કૃપાને કારણે કોઈ જાનહાનિ થઈ નથી.
જોશીમઠમા મારવાડી વિસ્તારમાં ભૂસ્ખલનને કારણે એક રેસિડેન્ટ ઇમારત પણ પડી ગયું હતું આના કારણે ઇમારતને ભારે નુકસાન થયું હતું જોશીમઠમાં પહેલા કરતાં વધુ ભયાનક આ ઘટના બની છે.
હાલમાં કડકડાટ ઠંડીમાં લોકોને જ્યાં ત્યાં પડાવ નાખીને રહેવું પડે છે આ સમગ્ર ઘટનાને લઈને લગભગ 600 મકાનો અને બીજા મકાનો માટીના હતા તે પણ ધોવાઈને ખાક થઈ ગયા છે.
હાલમાં મુખ્યમંત્રીએ પણ આ જગ્યાની મુલાકાત લીધી છે હાલમાં આ ઘટનાને કારણે 3000 કરતાં પણ વધુ લોકો અસરગ્રસ્ત બન્યા છે જેમાં રસ્તમાં પણ તીરાડો જોવા મળે છે.
Leave a Reply