
હાલમાં સુરતમાથી એક ચોકાવનારી ઘટના સામે આવી રહી છે જેમાં કહેવામા આવે છે કે માતા અને પુત્રી ખેચની બીમારીથી કંટાડીને આત્મહત્યા કરવા માટે નીકળ્યા હતા પુત્રીએ બ્રિજ પરથી તાપીમાં કૂદકો માર્યો હતો.
અને ત્યારે લોકોએ માતાને બ્રિજ પરથી જ પકડી પાડી હતી આ બાદ ફાયરબ્રિગેટ ધ્વારા પુત્રીની શોધખોળ કરવામાં આવી હતી ફાયર બ્રિગેટની શોધખોળ બાદ પાણીમાથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો.
અને માતાની ઉમર 45 વર્ષની બતાવવામાં આવે છે જ્યારે બાળકીની ઉમર 22 વર્ષની હતી પુત્રીના લગ્ન થોડા ક સમય પહેલા જ થયા હતા અને યુવક લગ્ન પછી પરિવાર સાથે જ રહેતો હતો.
ખેચની બીમારીના કારણે રૂબીનને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવી હતી અને આજે તેને હોસ્પિટલમાથી રાજા આપવામાં આવી હતી અને માતા પુત્રીએ સાથે મળીને આવું પગલું ભરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો હતો.
Leave a Reply