
આજે બધા લોકો માં મોગલ ના પરચા વિષે જાણે જ છે તેઓએ અત્યાર સુધીય મંદિરમાં આવતા ગણા બધા લોકોને પરચા આપ્યા છે આના કારણે મોટી સંખ્યામાં લોકો માતાના દર્શન કરવા માટે આવે છે આ સાથે દૂર દૂરથી આવતા ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે.
આજે આપણે આવ જ એક પરચા વિષે વાત કરવાના છીએ ધનરાજ ભાઈના ઘરે એક દીકરીનો જન્મ થાય છે જેના કારણે આખા પરિવારના ખુશીનો માહોલ જોવા મળે છે ત્યારબાદ અચાનક જ સાત વર્ષના દીકરાનું અવસાન થાય છે આના કારણે પરિવારના દુખીનો માહોલ ચાવી જાય છે.
આ બાદ ધનરાજ ભાઈ અને તેમના પત્નીએ માં મોગલના આશીર્વાદ લઈ કહ્યું કે મારા ઘરે દીકરાનો જન્મ થાય તેવા આશીર્વાદ આપો આ બાદમાં મોગલે આ દંપતીને આશીર્વાદ આપ્યા હતા અને કહ્યું કે તમારા ઘરે નિશાનવાળો દીકરો જન્મે તો માનજો કે તે માતા મોગલે આપેલો છે.
આ બાદ ધનરાજ ભાઈએ કહ્યું કે મારા ઘરે દીકરાનો જન્મ થશે તો હું 13 હજાર રૂપિયા માં મોગલને ચડાવીશ આ બાદ થોડા સમય બાદ ધનરાજ ભાઈના ઘરે દીકરાનો જન્મ થાય છે અને તેના પર એક નિશાન પણ હોય છે.
આ બાદ ધનરાજ ભાઈ દીકરાને લઈને માં મોગલના પાસે જાય છે અને મણિધર બાપુના આશીર્વાદ લીધ્યા બાદ જે બાદ મણિધર બાપુએ કહ્યું કે આ દીકરો મોગલ માને આપ્યો છે આ બાદ મણિધર બાપુએ ધનરાજ ભાઈએ આપેલા 13 હજારમાં રૂપિયો ઉમેરીને પાછા આપે છે અને કહે છે કે માં મોગલ આપનારી છે લેનારી નથી.
Leave a Reply