નસીરુદ્દીન શાહને થઈ હતી ઘંભીર બીમારી…

નસીરુદ્દીન શાહને થઈ હતી ઘંભીર બીમારી
નસીરુદ્દીન શાહને થઈ હતી ઘંભીર બીમારી

નસીરુદ્દીન શાહ બોલિવૂડના પીઢ અને વરિષ્ઠ અભિનેતાઓમાંના એક છે તેણે ઘણી ફિલ્મોમાં પોતાના અભિનયથી દર્શકોના દિલ જીતી લીધા છે જોકે હવે નસીરુદ્દીન શાહ 71 વર્ષના છે અને તેઓ ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યા છે પીઢ અભિનેતા નસીરુદ્દીન શાહ ઓનોમેટોમેનિયા નામની બીમારીથી પીડિત છે.

આ રોગને કારણે તે ઈચ્છે તો પણ શાંતિથી જીવી શકતો નથી વાસ્તવમાં પીઢ અભિનેતાએ પોતાના નવા ઈન્ટરવ્યુમાં આ ખુલાસો કર્યો છે આ દરમિયાન તેણે પોતાના ફિલ્મી કરિયર સિવાય પોતાની અંગત જીવન વિશે પણ ઘણી વાતો કરી પોતાની બીમારી વિશે વાત કરતાં નસીરુદ્દીન શાહે કહ્યું હું ઓનોમેટોમેનિયા નામની બીમારી સામે લડી રહ્યો છું.

હું મજાક નથી કરી રહ્યો આ એક તબીબી સ્થિતિ છે જો તમે ઇચ્છો તો તમે તેને શબ્દકોશમાં જોઈ શકો છો તેમણે આગળ કહ્યું આ રોગમાં તમે એક શબ્દ વાક્ય,કવિતા કે વાણીનું પુનરાવર્તન કરો છો જેના માટે કોઈ કારણ નથી તમને તે સાંભળવું જ ગમે છે હું તે હંમેશા કરું છું જેથી હું ક્યારેય ખૂબ આરામદાયક હોઉં નહીં.

જ્યારે હું સૂતો હોઉં ત્યારે પણ હું આ સ્થિતિમાં છું કારણ કે તે મને ગમે છે નસીરુદ્દીન શાહ હાલમાં જ ફિલ્મ ગેહરૈયાંમાં જોવા મળ્યો હતો આમાં તેણે દીપિકા પાદુકોણના પિતાની ભૂમિકા ભજવી હતી હું ઈચ્છું છું કે તે જલ્દી સ્વસ્થ થઈ જાય આના બારામાં તમારે શું કહેવું છે તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*