
દોસ્તો અભિનેતા નવાઝુદ્દીન સિદ્દિકીની પર્સનલ લાઈફ હાલમાં ચર્ચામાં છે નવાઝની પત્ની આલિયાએ નવાઝ અને તેમના પરિવાર પર બહુજ ઘંભીર આરોપ લગાવ્યા છે કહેવામાં આવી રહ્યું છે કે આ મામલો પ્રોપર્ટીનો છે પણ હવે અસલમા નવાઝની પત્ની આલિયાના વકીલે બતાવ્યું છે કે મામલો એ છે કે નવાઝુદ્દીન રે!પ કેસમાં ફસાઈ શકે છે.
આલિયાના વકીલે વધુમાં કહ્યું કે નવાઝે ઘણા ઈન્ટરવ્યુમાં પણ સ્વીકાર્યું છે કે તેના બે બાળકો છે તેના પાસપોર્ટ અને બર્થ સર્ટિફિકેટ બંનેમાં તેનું નામ છે પરંતુ નવાઝુદ્દીન સિદ્દીકીની માતાનું કહેવું કંઈક બીજું છે.
જો નવાઝુદ્દીન સિદ્દીકીની માતાના આરોપો સાચા હોય તો નવાઝ આના પર કેમ મૌન સેવી રહ્યા છે તો નવાઝુદ્દીન સિદ્દીકી પર બળાત્કારનો સીધો આરોપ છે કારણ કે જો તમે કોઈ મહિલા સાથે શારીરિક સંબંધ બાંધો છો અને તમે કહો છો કે તમે તેની સાથે લગ્ન કરશો અથવા લગ્ન કર્યા છે અને પછીથી તમે ફેરવાઈ જશો તેનાથી દૂર રહે છે તો તે બળાત્કારની શ્રેણીમાં આવે છે.
વકીલે વધુમાં કહ્યું કે હું હમણાં નવાઝુદ્દીન સિદ્દીકી વિરુદ્ધ બળાત્કારનો કોઈ કેસ નોંધવાનો નથી તેનું કારણ એ છે કે કાયદાકીય રીતે નવાઝ અને આલિયા પતિ-પત્ની છે.
Leave a Reply