
દોસ્તો વિશ્વાસ નથી આવતો કે નવાઝુદ્દીન સિદ્દીકી તેની પત્ની આલિયા સાથે આવું કરી રહ્યા છે સાંભળશો તો તમારા પણ પગ નીચેથી જમીન સરકી જશે.આલિયાએ તેના પતિ નવાઝુદ્દીન સિદ્દીકી અને તેના સાસરિયાઓ પર ગંભીર આરોપ લગાવ્યા છે આલિયાએ એક વીડિયો શેર કર્યો છે. અને કહ્યું કે તેમને ઘરની બહાર કાઢવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આ વિડીયો શેર કરતા આલિયાએ લખ્યું છે કે તેને છેલ્લા સાત દિવસથી તેના પતિ નવાઝુદ્દીન સિદ્દીકીના ઘરમાં રહેવા માટે મજબૂર કરવામાં આવી રહી છે તેને રૂમમાં નહીં પરંતુ ઘરના હોલમાં સુવાડવામાં આવી રહી છે દુબઈથી આવેલા તેના બાળકો તેઓ હોલમાં સોફા લગાવીને સૂઈ રહ્યા છે.
એટલું જ નહીં, તેમને બાથરૂમનો ઉપયોગ કરવાની મંજૂરી પણ નથી આપવામાં આવી રહી તેમના પર બોડી ગાર્ડ પણ તૈનાત છે અને આ વિસ્તારમાં 24 કલાક સીસીટીવી શરૂ કરી દેવામાં આવ્યા છે.
વાસ્તવમાં નવાઝે વર્ષ 2009માં અંજના કિશોર પાંડે સાથે લગ્ન કર્યા હતા જે બાદમાં આલિયા બની હતી ત્યારબાદ સૌને પહેલીવાર ખબર પડી કે બંનેના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે. પરંતુ તે પછી બંનેએ સંબંધોને મેનેજ કરવાની ઘણી કોશિશ કરી પરંતુ કંઈ થયું નહીં.
તાજેતરમાં જ નવાઝુદ્દીન સિદ્દીકીની માતાએ તેની પુત્રવધૂ આલિયા વિરુદ્ધ પ્રોપર્ટીના વિવાદને લઈને ફરિયાદ નોંધાવી હતી, જે બાદ પોલીસે આલિયાને પૂછપરછ માટે બોલાવી હતી નવાઝુદ્દીન પોતે આ બાબતથી અંતર બનાવી રહ્યો છ.
નવાઝે તેની પત્નીને આ વિવાદ અંગે જણાવ્યું છે. આ રીતે, તેણીને દુબઈ પણ શિફ્ટ કરવામાં આવી હતી પરંતુ આલિયા ફરીથી મુંબઈ આવી અને એક વિવાદ ઉભો થયો અત્યારે આ સમાચાર પર તમારું શું કહેવું છે કોણ સાચું છે અને કોણ ખોટું અમને કોમેન્ટમાં જણાવો તેમજ આવા વધુ નવું જાણવા માટે અમને ફોલો કરો.
Leave a Reply