
અભિનેત્રી નયનતારા અને વિગ્નેશના લગ્નને લઈને ઘણા સમાચાર સામે આવી રહયા છે હાલના સમયમાં મીડિયા ખબરમાં આવ્યું કે કે આ બંને સ્ટાર્સ 9 તારીખનાં રોજ લગ્ન કરવા જઈ રહ્યા છે આના સાથે આ સ્ટાર્સના ફેન ખુશીના મારે નાચવા લાગ્યા છે નયનતારા અને વિગ્નેશ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે.
આ બંને સ્ટાર્સ કપલ લાંબા સમયથી એકબીજના સંબંધમાં છે આટલું જ નહીં આ બંને લાંબા સમયથી રિલેશશિપમાં પણ છે નયનતારા અને વિગ્નેશને દર્શકો જલદીથી લગ્નના બંધનમાં બંધાયેલા જોવા મળે છે આના વચ્ચે એક જ્યોતિષે આ બંને લગ્નને લઈને એક ચોકાવનારી ભવિષ્યવાળી કરી છે.
જે ભવિષ્યવાળીના કારણે આ સ્ટાર્સના ફેન નિરાશ થઈ શકે છે જાણીતા જ્યોતિષી મેડુ સ્વામીએ નયનતારા અને વિગ્નેશના લગ્ન પર એક ભવિષ્યવાળી કરી છે આ સાથે મેડું સ્વામી ઘણા સિતારાઓની ભવિષ્યવાળીને લઈને ચર્ચામાં રહે છે હાલના સમયમાં આ સ્ટાર્સના લગ્ન પર ટિપ્પણી કરતાં કહ્યું કે.
આમના લગ્ન સફળ ના થઈ શકે આ સાથે મેડું સ્વામીએ બીજા ઘણા સિતારાઓના લગ્ન પર ભવિષ્યવાળી કરી છે તેમણે આગળ જણાવ્યુ કે આ સિતારાઓના લગ્નમાં ઘણા ઉયતર ચડાવ જોવા મળશે મિત્રો આના બારામાં તમારે શું કહેવું છે તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો.
Leave a Reply