
હાલમાં આપણે મુકેશ અંબાણીએ નીતા અંબાણીને આપેલા કેટલાક ગિફ્ટ વિષે વાત કરવાના છીએ શું તમો જાણો છો કે મુકેશ અંબાણી પણ નીતા અંબાણીને કેટલાક ગિફ્ટ્સ આપતા રહે છે.
આજે આપણે નીતા અંબાણીની કેટલીક મોઘી વસ્તુઓ વિષે વાત કરવાના છીએ જે મુકેશ અંબાણીએ ગિફ્ટમાં આપી છે નીતા અંબાણી મુકેશ અંબાણીની પત્ની છે જે ફેમિલીની સૌથી મોટી વહુ છે.
નીતા અંબાણી પાસે 40 થી 50 લાખ સુધીની સાડીઓ છે આ સાથે તેમની પાસે કરોડોના ડીજાઈનર બેગ પણ છે આ સાથે તેમની પાસે કારનું પણ ખૂબ જ સારું કલેક્શન છે આ સાથે મુકેશ અંબાણીએ નીતા અંબાણીને ચેઠ ગિફ્ટ કર્યું છે.
જેમાં એકથી વધીને એક ફેસિલિટી છે આ સાથે ચેઠની કિમત 240 કરોડ રૂપિયા છે મુકેશ અંબાણીએ પત્નીને 30 કરોડની કાર પણ ગિફ્ટ કરી છે જેના પણ ત્રણ લાખ ડાયમંડ લાગેલા છે બુર્જ ખલીફામાં મુકેશ અંબાણીએ નીતા અંબાણીને એક ફ્લેટ પણ ગિફ્ટ કર્યો છે.
નીતા અંબાણીની ત્રણ બાળકો છે જેમના નામ આકાશ અંબાણી, ઈશા અંબાણી અને અનંત અંબાણી છે હાલમાં જ અનંત અંબાણીએ રાધિકા માર્ચેન્ટ સાથે લગ્ન કર્યા છે.
Leave a Reply