
અભિનેત્રી દિશા પટાણી હમેશા પોતાના અંદાજને કારણે ચર્ચામાં રહે છે અને દર્શકોનું ધ્યાન પોતાના તરફ ખેચે છે ત્યારે હાલમાં અભિનેત્રી દિશા પટાણી પોતાના બોયફ્રેંડના ફોટા સાથે ચર્ચામાં આવી છે.
કહેવામા આવે છે કે દિશા પટાણી પોતાના બોયફ્રેંડ સાથે સ્પોર્ટ થઈ છે વિડિયોમાં જોઈ શકાય છે કે દિશાએ ગુલાબી કલરની મિનિ સ્કટ પહેર્યું છે અને સાથે ઉપર વાઇટ કલરમાં શર્ટ પહેર્યો છે જેમાં તે ખૂબ જ સુંદર દેખાય છે.
આ સાથે દિશાએ પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે અને લીસટીપ પણ કરી છે જેમાં દિશા ખૂબ જ સુંદર લાગી રહી છે આના સાથે જ તેમના બોયફ્રેંડ અલેક્ઝાન્ડર પણ ખૂબ જ સ્માર્ટ લાગી રહ્યા છે અને દિશાનું ધ્યાન રાખતા જોવા મળે છે.
આ સાથે અલેક્ઝાન્ડર ડેનિમમાં જોવા મળ્યા હતા હાલમાં દિશા અને અલેક્ઝાન્ડરના સાથે ગણી વખતે રિલેશનશિપમાં આવે છે ત્યારે હાલમાં તે વધુ વખતે ચર્ચામાં આવ્યા છે.
Leave a Reply